નીચેનામાંથી ક્યું મધ્યકાષ્ઠનું કાર્ય છે?
યાંત્રીક આધાર
પાણી અને ખનીજનું અરીય વહન
ખોરાકનું પાર્વીય વહન
પાણીની અછતમાં બાષ્પોત્સર્જન ઘટાડે છે
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
હિસ્ટોજન શેના ઘટકો છે?
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?