$25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
$10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.
નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?