$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = .......?
નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?
$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.