- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$25\,^oC$ તાપમાને $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-11} $છે. તો ક્યા $pH$ મૂલ્યએ $0.001 \,M \,Mg^{2+}$ ના દ્રાવણમાંથી $Mg(OH)_2$ સ્વરૂપે $Mg^{2+}$ નું અવક્ષેપન શરૂ થશે ?
A
$9$
B
$10$
C
$11$
D
$8$
(AIEEE-2010)
Solution
$M g(O H)_{2} \rightleftharpoons M g^{++}+2 O H$
$K_{s p}=\left[M g^{++}\right]\left[O H^{-}\right]^{2}$
$1.0 \times 10^{-11}=10^{-3} \times\left[O H^{-}\right]^{2}$
$\left[O H^{-}\right]=\sqrt{\frac{10^{-11}}{10^{-3}}}=10^{-4}$
$\therefore p O H=4$
$\therefore p H+p O H=14$
$\therefore p H=10$
Standard 11
Chemistry
Similar Questions
નીચે આપેલા સંયોજનના $25\,^oC$ તાપમાને દ્રાવ્યતા નીપજ $(K_{sp})$ આપેલ છે.
સંયોજન | $K_{sp}$ |
$AgCl$ | $1.1\times10^{-10}$ |
$AgI$ | $1.0\times10^{-16}$ |
$PbCrO_4$ | $4.0\times10^{-14}$ |
$Ag_2CO_3$ | $8.0\times10^{-12}$ |
સૌથી વધુ દ્રાવ્ય અને ઓછામાં ઓછા દ્રાવ્ય સંયોજનો અનુક્રમે છે.