- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
easy
કોઈ બિંદુવત વિદ્યુતભારથી અમુક ચોક્કસ અંતરે વિદ્યુતક્ષેત્ર $500\ V / m$ અને સ્થિતિમાન $3000\ V$ છે. તો તે અંતર $.....m$ થશે$?$
A$6$
B$12$
C$36$
D$144$
Solution
(a) $V = E \times \,r$ $==>$ $r = \frac{V}{E} = \frac{{3000}}{{500}} = 6\,m$
Standard 12
Physics