એક ચુંટણીમાં મતદાર ચુંટાએલા ઉમેદવારની સંખ્યાથી વધારે મત આપી શકે નહી અને જો $10$  ઉમેદવારમાંથી $4$ ઉમેદવાર ચુંટવાના છે.જો મતદાર ઓછામાં ઓછા એક ઉમેદવાર ને મત આપે છે તો તે કુલ કેટલી રીતે મતદાન કરી શકે.

  • [AIEEE 2006]
  • A

    $5040$

  • B

    $6210$

  • C

    $385$

  • D

    $1110$

Similar Questions

$1, 2, 3$ અને $4$ અંકો વડે $6$ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય અને ચોક્કસ બે અંકોની જોડ ધરાવતી કેટલી સંખ્યા મળે $?$

$35$ સફરજન $3$ છોકરાઓ વચ્ચે એવી કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક પાસે કોઈપણ સંખ્યામાં સફરજન હોય $?$

ચૂંટણીમાં અરજદારોની સંખ્યા ચૂંટાયેલ વ્યક્તિઓ કરતા $1$ વધારે છે. જો મતદારો $254$ રીતે મત આપી શકતા હોય, તો અરજદારોની સંખ્યા કેટલી થાય ? (મતદાર મહતમ ચૂંટાયેલ વ્યક્તિઓ કરતાં વધારે મત  આપી સકે નહીં.)

જો સમિતી ઓછામાં ઓછી એક સ્ત્રી ધરાવે તો $6$ પુરૂષો અને $4$ સ્ત્રીઓ પૈકી $5$ સભ્યોની સમિતી કેટલી રીતે બનાવી શકાય ?

$'UNIVERSAL'$ શબ્દના કોઈપણ ત્રણ અક્ષરોથી કેટલા શબ્દો બનાવી શકાય ?