- Home
- Standard 11
- Biology
Similar Questions
લીસ્ટ$-I$ અને લીસ્ટ$-II$ નાં જોડકા ગોઠવો –
લીસ્ટ $- I$ | લીસ્ટ $- II$ |
$(a)$ હવાછિદ્રો | $(i)$ ત્વક્ષૈધા |
$(b)$ ત્વક્ષીય એધા | $(ii)$ સુબેરિનની જમાવટ |
$(c)$ દ્વિતીય બાહ્યક | $(iii)$ વાયુઓની આપલે |
$(d)$ ત્વક્ષા | $(iv)$ ઉપત્વક્ષા |
નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો :
$(a)- (b)- (c) -(d)$