આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$- મજજાકિરણો,$Y$- એધાવલય
$X$- દ્વિતીય જલવાહક, $Y$ - એધાવલય
$X$- દ્વિતીય અન્નવાહક, $Y$ - દ્વિતીય જલવાહક
$X$- એધાલય, $Y$- દ્વિતીય જલવાહક
હવા છિદ્રો ...........છે.
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?
...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?