$l$ લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક $d.c.$ પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ $T$ ......
$T < 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં ઓછો અવમંદિત થાય
$T = 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં વધુ અવમંદિત થાય
$T > 2\pi \sqrt {\frac{l}{g}}$ અને હવા કરતાં ઓછો અવમંદિત થાય
$T < 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં વધુ અવમંદિત થાય
એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
એકબીજાને સમાંતર રહેલા વિદ્યુતતંત્ર અને ચુંબકીયક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારિત કણ મુક્તા તેનો ગતિપથ ....
વિધુતક્ષેત્ર અને તેનું ઉદગમ તથા ચુંબકીયક્ષેત્ર અને તેનાં ઉદગમની સમજૂતી આપો.
વિધાન $I$ : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી.
વિધાન $II$ : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો
ગુણાકાર
$\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})$
$=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)$
માં $\mathrm{q}=1,$ $\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}$ અને બળ $\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}$
$\vec{B}$નું સંપૂર્ણ સમીકરણ શું હશે?