$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?

  • A

    $\frac{5}{9}$

  • B

    $\frac{1}{9}$

  • C

    $\frac{8}{9}$

  • D

    $\frac{4}{9}$

Similar Questions

એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ

એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?

કણની ગતિ ઊર્જા $300\%$  જેટલી વધે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.

$'m' $ જેટલુ દળ ધરાવતી છરીની ખુલ્લી ધારને $'h'$ ઉંચાઇએથી લાકડાના ભોંયતળીયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $ 'd' $ જેટલી અંદર જાય તો લાકડા વડે છરીની ધારને અપાતો અવરોધ કેટલો?

$a$  દળની ગોળી $ b$  વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ