બોરિક એસિડ એ એસિડ છે કારણ કે તેના પરમાણુઓ .....
બદલી શકાય તેવા $H^+$ આયન ધરાવે છે.
એક પ્રોટોન આપે છે.
જ્યારે પાણી પ્રોટોન છોડે છે ત્યારે $OH^-$ સ્વીકારે છે.
પાણીના પરમાણુમાંથી પ્રોટોન સાથે જોડાય છે.
જો $B -Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?
બોરોન ટ્રાયક્લોરાઇડ શા માટે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે ?
હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?
$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?