વિધાન $I$: સમૂહ $13$ ના ત્રીસંયોજક હેલાઈડ સહસંયોજક હોવાથી પાણી વડે સહેલાઈથી જલવિભાજન પામે છે. વિધાન $II$: $\mathrm{AlCl}_3$ એસીડીક જલીય દ્રાવાણમાં જળવિભાજનથી અષ્ટફલકીય $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન બનાવે છે.
વિધાન $1$ સાચું છે અને વિધાન $2$ ખોટું છે
વિધાન $1$ ખોટું છે પરંતુ વિધાન $2$ સાચું છે
વિધાન $1$ અને વિધાન $2$ બંને ખોટા છે
વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચા છે
નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?
હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?
નીચેનામાંથી કયો પોટાશ એલમ છે?
$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............
ઉભયગુણધર્મીં ઓક્સાઇડ .......