બોરિક ઍસિડને શા માટે નિર્બળ ઍસિડ તરીકે ગણવામાં આવે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે તે સ્વયં $H^+$ આયન મુક્ત કરવા શક્તિમાન નથી હોતો. તે પાણીના અણુમાંથી $OH^-$ આયન મેળવીને તેનું અષ્ટક પૂર્ણ કરે છે અને $H^+$ આયન મુક્ત કરે છે.

Similar Questions

નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક છે ?

નીચે દર્શાવેલાં તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.

$(i)$ $B $ થી  $Tl$ $(ii)$ $C$ થી $Pb$

$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયીતા તમે કેવી રીતે સમજાવશો ? 

એનહાઇડ્રસ એલ્યુમિનિયમ  ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.