- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
easy
નીચેના પૂર્ણ નામ આપો :
$1.$ $\rm {DNA}$
$2.$ $\rm {RNA}$
$3.$ $\rm {hnRNA}$
$4.$ $\rm {UTR}$
Option A
Option B
Option C
Option D
Solution
$1.$ $\rm {DNA}$ :ડિઑક્સિરિબોન્યુક્લિઈક ઍસિડ $(DNA)$
$2.$ $\rm {RNA}$ :રિબોન્યુક્લિઈક ઍસિડ $(RNA)$
$3.$ $\rm {hnRNA}$ : હીટરોજીનસ ન્યુક્લિયર $RNA$ $(hnRNA)$
$4.$ $\rm {UTR}$ : ભાષાંતર રહિત વિસ્તાર (Untranslated regions)
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એકઝોન | $(I)$ બિનસાંકેતિક ક્રમ |
$(b)$ ઈન્ટ્રોન | $(II)$ સાંકેતિક ક્રમ |
$(c)$ જનીન સંકેત | $(III)$ ન્યુકિલ ઓઝોમ |
$(d)$ $DNA$ પેકેજીંગ | $(IV)$ નીરેનબર્ગ, ખોરાના અને માર્થી |
medium