હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
વ્યતિકરણ
વિર્વતન
ફોટાઇલેકટ્રીક અસર
ધ્રુવીભવન
તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?
હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
નીચેનામાંથી કઈ ઘટના હાઈગેનનો સિદ્ધાંત સમજાવી શકતી નથી?
સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો.