હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?

  • A

    તરંગની તરંગલંબાઇ

  • B

    તરંગનો વેગ

  • C

    તરંગનો કંપવિસ્તાર

  • D

    તરંગઅગ્રનું પ્રસરણ

Similar Questions

સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો. 

હાઈગેનનો સિદ્ધાંત નીચેનામાંથી ગૌણ તરંગો માટે શું સમજાવે છે?

ઉપરોક્ત આકૃતિમાંની ગોઠવણ વડે બિંદુ $I$ આગળ રચાતા અંતિમ પ્રતિબિંબમાંથી નીકળતા તરંગ અગ્રોનો આકાર કેવો હશે ? 

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો