આકૃતિમાં દર્શાવેલ ટ્રૉલી અને બ્લોકનો પ્રવેગ ($m/s^{2}$ માં ) શોધો જ્યાં ટ્રૉલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાક $0.05$ છે $\left( g =10\; m / s ^{2},\right.$ દોરીનું દળ અવગણ્ય છે અને બીજું કોઈ ઘર્ષણબળ લાગતું નથી).

981-331

  • [NEET 2020]
  • A

    $1$

  • B

    $1.25$

  • C

    $1.5$

  • D

    $1.66$

Similar Questions

આકૃતિ $(a)$ માં દર્શાવેલ ટૉલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય, તો બ્લૉક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે ? દોરીમાં કેટલું તણાવ હશે ? ( $g = 10\; m s^{-2}$ લો ). દોરીનું દળ અવગણો.

$500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$  તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.

બરફ પર પડેલ $2 \,kg$ ના બ્લોકને $6\, m/s $ નો વેગ આપતાં $10 \,s$  માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?

$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?

  • [AIPMT 2015]

રફ સપાટી પર પડેલ $2\, kg $ ના બ્લોકનો વેગ $10\, m/s$ છે.જો ઘર્ષણાંક $0.2$ હોય,તો બ્લોક સ્થિર થાય ત્યાં સુધીમાં ....... $m$ અંતર કાપ્શે.