આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, kg$ દળનો એક બ્લોક એ $2 \,m / s ^2$ પ્રવેગ સાથે સમક્ષિતિજ ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મુલ્ય છે.

212523-q

  • A

    $0.2$

  • B

    $0.4$

  • C

    $0.5$

  • D

    $0.1$

Similar Questions

પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર $6\, m/s$ ની પ્રારંભિક વેગે ગતિ કરે છે જો તે $9\, m$ અંતર કાપીને સ્થિર થતો હોય તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

અનુક્રમે $5 \,kg$ અને $3 \,kg$ દળ ધરાવતાં બે બ્લોક $A$ અને $B$ લીસી સપાટી પર સ્થિર છે જેમાં $B$ એે $A$ ની ઉપર મુકેલો છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડવામાં આવતાં મહત્વ સમક્ષિતિજ બળનું મૂલ્ય (... $kg$) શું છે કે જેથી $A$ અને $B$ એ એકબીજા પરથી ખસ્યા વગર ગતિ કરી શકશે ?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

 કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ સ્થિત ઘર્ષણ $(a)$ સીમાંત ઘર્ષણ 
$(2)$ રોલિંગ ઘર્ષણ $(b)$ બૉલબેરિંગ
    $(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ 

નીચેના માથી કયું વિધાન સાચું છે?

સમક્ષિતિજ રસ્તા પર કાર $72\, km/h$ ની ઝડપે ગતિ કરે છે. જો ટાયર અને રોડ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.5$ હોય, તો કાર માટેનું  ન્યુનત્તમ સ્ટોપિંગ ડીસ્ટન્સ ($m$ માં) કેટલું હશે?

  • [AIPMT 1992]