પરમીએબીલીટી નો $SI$ એકમ શું છે?
હેન્રી પ્રતિ મીટર
ટેસલા મીટર પ્રતિ એમ્પિયર
વેબર પ્રતિ એમ્પિયર મીટર
આપેલ તમામ
પાવર નો એકમ કયો છે?
હેનરી દ્વારા લખી શકાય નહી તેવો, ઈન્ડકટન્સનો $SI$ એકમ
આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?
પૂરક રાશિઓ કોને કહે છે ?
રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?