કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.

  • [AIIMS 2004]
  • A

    ${10^3}$

  • B

    ${10^4}$

  • C

    ${10^5}$

  • D

    ${10^6}$

Similar Questions

નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનું $5$ દિવસમાં $10\%$ જેટલું વિભંજન થાય છે, તો $20$ દિવસ પછી મૂળ પદાર્થનો આશરે કેટલા ............. ટકા જથ્થો બાકી રહેશે ?

રેડિયો એક્ટિવ તત્ત્વ $X$ નું અર્ધઆયુ એ બીજા એક રેડિયો એક્ટિવ તત્ત્વ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલું જ છે. શરૂઆતમાં તેમના અણુઓની સંખ્યા સમાન હોય, તો .....

  • [AIEEE 2007]

લીસ્ટ $I$ (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ $II$ (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .

  લીસ્ટ  $I$   લીસ્ટ  $II$
$(1)$ $700\, nm$ થી $1\,mm$ $(i)$ અણું અને પરમાણુયોના કંપન
$(2)$ $1\,nm$ થી $400\, nm$ $(ii)$ અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી
$(3)$ $ < 10^{-3}\,nm$ $(iii)$ ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી
$(4)$ $1\,mm$ થી  $0.1\,m$ $(iv)$ મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા 

  • [JEE MAIN 2014]

$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં  $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.