રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.

  • [NEET 2021]
  • A

    $\frac{1}{2}$

  • B

    $\frac{1}{2 \sqrt{2}}$

  • C

    $\frac{2}{3}$

  • D

    $\frac{2}{3 \sqrt{2}}$

Similar Questions

એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.

રેડિયો ઍક્ટિવિટી એ શાથી ન્યુક્લિયર ઘટના છે ? 

કોઈ $t = 0$ ક્ષણે, રેડિયો-ઍક્ટિવ તત્વના નમૂનાનું દળ $10 \, g$ છે. બે સરેરાશ જીવનકાળ જેટલા સમયગાળા પછી આપેલ તત્વના નમૂનાનું કેટલા ........ $g$ દળ આશરે બાકી હશે ?

રેડિયો ઍક્ટિવ પદાર્થના સરેરાશ જીવનકાળની વ્યાખ્યા લખો. 

એક રેડિયો આઇસોટોપનો ક્ષય-નિયતાંક $\lambda$ છે. જો $t_1$ અને $ t_2$ સમયે તેમની એકિટવિટી અનુક્રમે $A_1 $ અને $A_2$ હોય, તો $ (t_1-t_2) $ સમય દરમિયાન ક્ષય પામતા ન્યુકિલયસોની સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 2010]