અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
સીરમમાં મળી આવતું ઈમ્યુનોગ્લોબ્યુલીન કયું નથી ?
એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?
શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
યકૃત સીરોસીસ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું છે ?
ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.