વિધાન સાચું છે કે ખોટું ? :
સમોષ્મી પ્રક્રિયા માટે $T{V^{\gamma - 1}}$ $=$ અચળ.
બેટરીને ચાર્જ કરવાની પ્રક્રિયા એ પ્રતિવર્તી છે.
ઊંચાઈએથી પાણી નીચે પડવું એ પ્રતિવર્તી પ્રક્રિયા છે.
આંતરિક-ઊર્જા, કદ અને દળ એ ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. જ્યારે દબાણ, તાપમાન અને ઘનતા એ એક્સ્ટેનસિવ ચલ રાશિઓ છે.
સાચું
સાચું
ખોટું.અપ્રતિવર્તી પ્રક્રિયા છે.
ખોટું
$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$
ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.