પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [IIT 2000]
  • [JEE MAIN 2021]
  • A

    $ {\left( {\frac{{{L_1}}}{{{L_2}}}} \right)^{2/3}} $

  • B

    $ \frac{{{L_1}}}{{{L_2}}} $

  • C

    $ \frac{{{L_2}}}{{{L_1}}} $

  • D

    $ {\left( {\frac{{{L_2}}}{{{L_1}}}} \right)^{2/3}} $

Similar Questions

$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:

  • [JEE MAIN 2015]

$P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ  ........ $P_1$ થાય?

  • [AIPMT 2010]

વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

  • [AIIMS 2001]

નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...

  • [AIIMS 2000]

$1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$  જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$