$T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$
$\mathrm{RT}[\sqrt{2}-2]$
$\mathrm{RT}[1-2 \sqrt{2}]$
$\mathrm{RT}[2 \sqrt{2}-1]$
$\mathrm{RT}[2-\sqrt{2}]$
નીચેના $V-T$ ગ્રાફમાં $xyzx$ થર્મોડાઈનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે આપેલ પ્રક્રિયા માટે $P-V$ નો ગ્રાફ કેવો મળે?
વિધાન સાચું છે કે ખોટું ? :
ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.
સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.
સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.
નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
એક સાઇકલના ટાયરની ટ્યૂબમાં પમ્પ વડે હવા ભરવામાં આવે છે. ધારો કે ટ્યૂબનું કદ $V$ જેટલું નિશ્ચિત છે અને દરેક સ્ટ્રોકમાં સમોષ્મી પ્રક્રિયાથી ટ્યૂબમાં $\Delta V$ હવા દાખલ થાય છે, તો ટ્યૂબમાં જ્યારે દબાણ $P_1$ થી $P_2$ થાય ત્યાં સુધીમાં કેટલું કાર્ય કરવું પડશે ?
સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?