સાચું શોધો.
દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.
કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.
$\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.
તફાવત આપો : $B\,-$ લસિકા કોષ અને $T\,-$ લસિકા કોષ
કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?
રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?