આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.

$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.

$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.

$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.

  • A

    રંગઅંધતા, થેલેસેમિયા, ફીનાઈલ કીટોન્યુરીયા, એનીમિયા

  • B

    હીમોફીલીયા, સીકલસેલ એનિમિયા, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, થેલેસેમિયા

  • C

    ડાઉન્સ સિન્ડ્રોમ, ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ, રંગઅંધતા, ટર્નર્સ સીન્ડ્રોમ

  • D

    હિમોફીલીયા, સીકલસેલ એનીમિયા, ક્નિાઈલ કીટોન્યુરીયા, થેલેસેમીયા

Similar Questions

જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....

સિકલ - સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.

જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.