આપેલ ભાગ ...... દર્શાવે છે ?

726-1207

  • A

    $5$ પ્રભાવી સંતતી

  • B

    $5$ રોગીષ્ઠ નર

  • C

    $5$ પ્રભાવહિન સંતતી

  • D

    આપેલા તમામ

Similar Questions

નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]

નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?

માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]

મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.