નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?
$P-$ચાલની છિદ્ર
$Q-$સાથી કોષ
$R-$અન્નવાહક મૃદુતક
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક મૃદુતક
$R-$સાથી કોષ
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક મૃદુતક
$R-$અન્નવાહક તંતુ
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક તંતુ
$R-$અન્નવાહક મૃદુતક
પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે.
તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી
જલવાહિની માટે શું ખોટું ?
તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા
લિગ્નીન એ .......ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.