ખોટી જોડ શોધો :

  • A

    ખોરાકનો સ્ત્રોત - બટાકા

  • B

    મસાલા -મરચા

  • C

    સુશોભન -કોલ્ચીસીન

  • D

    ધ્રુમાયમાન - તમ્બાકું

Similar Questions

સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.

પરિપુષ્પચક્ર ઘરાવતુ કુળ છે.

........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.

નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.

  • [AIPMT 2000]

શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.