નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?