સાચી જોડણી પસંદ કરો

સૂચિ

સૂચિ II

 $(i)$ ક્યુરી

 $(A)$ $ML{T^{ - 2}}$

 $(ii)$ પ્રકાશવર્ષ

 $(B)$ $M$

 $(iii)$ દ્વિધ્રુવીય તીવ્રતા

 $(C)$ પરિમાણરહિત

 $(iv)$ આણ્વિય વજન

 $(D)$ $T$

 $(v)$ ડેસીબલ

 $(E)$ $M{L^2}{T^{ - 2}}$

 

 $(F)$ $M{T^{ - 3}}$

 

 $(G)$ ${T^{ - 1}}$

 

 $(H)$ $L$

 

 $(I)$ $ML{T^{ - 3}}{I^{ - 1}}$

 

 $(J)$ $L{T^{ - 1}}$

  • [IIT 1992]
  • A

    $(i) G, (ii) H, (iii) C, (iv) B, (v) C$

  • B

    $(i) D, (ii) H, (iii) I, (iv) B, (v) G$

  • C

    $(i) G, (ii) H, (iii) I, (iv) B, (v) G$

  • D

    એક પણ નહિ

Similar Questions

લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતાં $8\; min$ અને $20\; s$ લાગતા હોય, તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય ?

વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર ..... 

જો બળ, ઉર્જા અને વેગના એકમને $10\, N, 100\, J, 5\, m/s$ વડે રજુ કરવામાં આવે, તો લંબાઈ, દળ અને સમયને કઈ રીતે રજુ કરાય?

કોઈ ભૌતિક રાશિ  $P $ નું સમય આધારિત સમીકરણ $ P = P_0 exp^{(-\alpha t^{2})} $ છે. જ્યાં  $\alpha $ અચળાંક અને $t$  સમય છે. અચળાંક $\alpha$ નું પરિમાણ .........

  • [AIPMT 1993]

રાશિ $x$ ને $\left( IF v^{2} / WL ^{4}\right)$ વડે દર્શાવવામાં આવે છે જ્યાં $I$ એ જડત્વની ચાકમાત્રા, $F$ બળ, $v$ વેગ, $W$ કાર્ય અને $L$ લંબાઇ છે. તો $x$ નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?

  • [JEE MAIN 2020]