પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના ગુણોત્તરનું પરિમાણ શું હશે ?
આવૃત્તિ
વેગ
કોણીય વેગમાન
સમય
કદ સ્થિતિસ્થાપકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
જો $G$ એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક અને $g$ એ ગુરુત્વ પ્રવેગ હોય તો $\frac{G}{g}$ ના પરિમાણ શું થશે ?
$\rho gv$ નું પારિમાણિક સૂત્ર મેળવો. જ્યાં $\rho =$ ઘનતા, $g$ $=$ પ્રવેગ અને $v$ $=$ વેગ છે.
ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય.
જો $R, X _{ L }$ અને $X _{ C }$ અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?