એગ્રોકેમિકલ્સ માટે સાચો વિકલ્પ શોધો.

  • A
    વિકસીત દેશોનાં ખેડૂતો માટે તે ખર્ચાળ છે.
  • B
    પર્યાવરણ પર પણ તેની નુકશાનકારક અસરો હોય છે.
  • C
    એગ્રોકેમિકલ્સ કરતા જનીન પરિવર્તન પાક ઓછા ખર્ચાળ છે.
  • D
    બધાં સાચા

Similar Questions

ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?

  • [NEET 2013]

................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.

$FEB$ અનુસાર નીપજ અને તેના ઉપયોગ મેળવવા માટે કુદરતી વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમનાં ભાગો અને આણ્વિય સમમૂલકોનાં ઉપયોગ શાનાં તરીકે જાણીતો છે?

બાયોટેકનોલોજી (જૈવતકનીકનો) નો એક પ્રકાર જેમાં $ DNA $ નું સ્થાપન (દાખલ) કરાય છે, તે.....

બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?