આપેલા પરમાણુ બોરેઝોન , બોરેઝોલ , $B_3O_6^{-3}$ , $Fe_2Cl_6$, $FCN$ ટ્રાઇમર ના ભૂમિતિ માટે યોગ્ય ક્રમ પસંદ કરો. [$'P'$  ધ્રુવીય  અને $'NP'$ એ અ - ધ્રુવીય]

  • A

    $NP, NP, NP, P, P$

  • B

    $P, P, NP, NP, P$

  • C

    $NP, NP, NP, P, NP$

  • D

    $NP, P, P, NP, P$

Similar Questions

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

બોરિક ઍસિડને શા માટે નિર્બળ ઍસિડ તરીકે ગણવામાં આવે છે ? 

નીચેનામાંથી કયા સંયોજન માંથી બોરેક્ષના જલીય દ્રાવણમાં ખનિજ એસિડનો ઉમેરો કરીને રચાય છે ?

યાદી $-I$ ની યાદી $-II$ સાથે મેળ કરો:

યાદી $-I$ યાદી $-II$
$(a)$ ${NaOH}$ $(i)$ એસિડિક
$(b)$ ${Be}({OH})_{2}$ $(ii)$ બેઝિક
$(c)$ ${Ca}({OH})_{2}$

$(iii)$ એમ્ફોટેરિક

$(d)$ ${B}({OH})_{3}$  
$(e)$ ${Al}({OH})_{3}$  

નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • [JEE MAIN 2021]

હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રીડક્શન કરી શકશે નહી?