કોલોકેસીયા(અળવી) એ......
મૂળનું રૂપાંતરણ
પ્રકાંડનું રૂપાંતરણ
પર્ણનું રૂપાંતરણ
આપેલ બધા
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.
પ્રકાંડ એક અંકુરણ બીજના ગર્ભના થી વિકસે છે.
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
બોગનવેલના કંટકો ......... નું રૂપાંતર છે.
બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......