- Home
- Standard 10
- Science
6. Control and Coordination
medium
પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાણીઓમાં થતી વિવિધ ક્રિયાઓના નિયંત્રણ અને સંકલન ચેતાઓ અને અંતઃસ્ત્રાવી ક્રિયાઓ દ્વારા થાય છે.
ચેતાપેશીમાં ગ્રાહી અંગ દ્વારા સૂચના કે સંવેદના એકત્રિત કરી તેનું અર્થઘટન કરી નિર્ણય લઈ તેની સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર સુધી પહોંચાડે છે.
પ્રાણી અંતઃસ્ત્રાવો શરીરમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયંત્રણ નિયમન કરે છે.
ઉદા., શરીરમાં થતી વૃદ્ધિ, શરીરમાં શર્કરાનું પ્રમાણ જાળવવામાં
વિવિધ ગ્રંથિઓમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવો અંગો સુધી પહોંચી પોતાની અસરો દર્શાવે છે.
Standard 10
Science