- Home
- Standard 10
- Science
6. Control and Coordination
easy
વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે.
અંતઃસ્રાવોના સંશ્લેષણનું સ્થાન તેની ક્રિયાના વિસ્તારથી દૂર હોય છે.
અંતઃસ્ત્રાવો સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયા વિસ્તાર સુધી પહોંચી અસર દર્શાવે છે.
ઉદા., ઑક્ઝિન કોષોમાં વૃદ્ધિ પ્રેરે છે.
જીબરેલિન પ્રરોહમાં વૃદ્ધિ પ્રેરે છે.
સાયટોકાઈનીન કોષ વિભાજન પ્રેરે છે.
ઍબ્સિસિક ઍસિડ વૃદ્ધિ અવરોધે છે. તેની અસરથી પર્ણ કરમાઈ જવાની ઘટના બને છે.
Standard 10
Science