મેન્ડેલીફના આવર્તકોષ્ટકમાં અને આધુનિક આવર્તકોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 

મેન્ડેલીફનું આવર્તકોષ્ટક   આધુનિક આવર્તકોષ્ટક
$1.$

તેમાં તત્ત્વોની ગોઠવણી તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંકને આધારે કરવામાં આવે છે. 

$1.$ તેમાં તત્ત્વોની ગોઠવણી તત્ત્વોના પરમાણ્વીય દળને આધારે કરવામાં આવે છે.
$2.$ તેમાં $6$ આવર્ત અને $8$ સમૂહો આવેલા છે. $2.$ તેમાં $7$ આવર્ત અને $18$ સમૂહો આવેલા છે.
$3.$ નિષ્ક્રિય વાયુ તત્ત્વોની હાજરી નથી. $3.$ નિષ્ક્રિય વાયુ તત્ત્વો અલગ સમૂહમાં ગોઠવાયેલા છે.
$4.$

સંક્રાંતિ તત્ત્વોને જુદા પાડવામાં આવેલ નથી.

$4.$ સંક્રાંતિ તત્ત્વોને અલગ સમૂહમાં જુદા પાડવામાં આવ્યા છે.
$5.$

લેન્થેનોઇડ અને ઍક્ટિનોઇડ્સથી તત્ત્વો હાજર નથી.

$5.$

લેન્થનોઇડ અને ઍક્ટિનોઇડ્સ તત્ત્વોને આવર્તકોષ્ટકના તળિયે ગોઠવેલા છે. 

$6.$ તત્ત્વોનું સ્થાન એટલે કે સમૂહનો ક્રમ અને આવર્તનો ક્રમ નક્કી કરી શકાતો નથી. $6.$  તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચનાને આધારે તત્ત્વો / પરમાણુના આવર્ત ક્રમ તથા સમૂહનો ક્રમ સરળતાથી નક્કી કરી શકાય છે.

Similar Questions

મેન્ડેલીફના આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચેનાં તત્ત્વોના ઑક્સાઇડનાં સૂત્રોનું અનુમાન લગાવો : $K,\, C,\, Al,\, Si,\, Ba$.

આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-

સમૂહ $16$ સમૂહ $17$
- -
- $A$
- -
$B$ $C$

$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.

$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.

હીલિયમ એક નિષ્ક્રિય વાયુ છે જ્યારે નિયૉનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે. તેમના  પરમાણુઓમાં કોઈ સમાનતા છે ?

કયા તત્ત્વમાં

$(a)$ બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલ છે ?

$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2$, $8$, $2$ છે ?

ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં-કયાં તત્ત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું ? (ગમે તે બે)