કળ બંધ કરતાં $B$ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થાય?

115-60

  • [IIT 2001]
  • A

    શૂન્ય

  • B

    $q/2$

  • C

    $q$

  • D

    $2q$

Similar Questions

વિધાન $-1$ : વાહક પદાર્થનો ઉપયોગ કરીને $1$ ફેરાડે ક્ષમતા ધરાવતો ગોળો બનાવી શકાય નહીં

વિધાન $-2$ : $6.4\times10^6\, m$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વી માટે આ શક્ય છે.

  • [AIEEE 2012]

એક કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.

સાદા લોલકને બે પ્લેટ વચ્ચે આવર્તકાળ $T_o$ છે.હવે,પ્લેટને વિદ્યુતભારિત કરતાં આવર્તકાળ $T$ છે.તો  $\frac{T}{T_o}=$

$E$ વોલ્ટની બેટરી વડે બે વિદ્યુતભારીત કેપેસિટરોને વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો આ કેપેસિટરો પર ઉદભવતા વિદ્યુતભારનો ગુણોત્તર $Q_1$/$Q_2$ કેટલો હશે ?

કેપેસિટર શું છે ? અને કેપેસિટન્સની સમજૂતી આપો અને તેનો $\mathrm{SI}$ એકમ જણાવો.