$a$ અને $b$ ત્રિજ્યાના બે સુવાહક કવચને વાયર વડે જોડેલ છે. આ તંત્રની કેપેસિટી $..........$
$4 \pi \varepsilon_0 \frac{a b}{b-a}$
$4 \pi \varepsilon_0(a+b)$
$0$
અનંત
સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વીની સપાટીથી $50\, km$ દૂર સુધી વિસ્તરિત હોય, તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફીયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનો કેપેસિટન્સ ..... $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 $ તરીકે લો.
એક વાહકને જ્યારે $5\, V$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. ત્યારે $50\ \mu C$ તે નો વિદ્યુતભાર મેળવે છે. તો વાહકનું કેપેસિટન્ટ .......$\mu F$ ગણો.
$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?
વિધાન $-1$ : વાહક પદાર્થનો ઉપયોગ કરીને $1$ ફેરાડે ક્ષમતા ધરાવતો ગોળો બનાવી શકાય નહીં
વિધાન $-2$ : $6.4\times10^6\, m$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વી માટે આ શક્ય છે.
સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$