$CH _{4}, NH _{4}+$ અને $BH _{4}^{-}$ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.

  • [JEE MAIN 2022]
  • A

    તેઓ સમઈલેક્ટ્રોનિય અને ફક્ત બે સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.

  • B

    તેઓ સમઈલેકટ્રોનિય અને બધા સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.

  • C

    ફક્ત બેમાં સમ ઈલેકટ્રોનિય બંધારણ અને બધા સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.

  • D

    ફક્ત બે સમઈલેકટ્રોનિય અને ફક્ત બેમાં સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.

Similar Questions

$O_2^ - $ નો બંધક્રમાંક કેટલો હશે?

કયો પરમાણુ કે જેમાં સંકરણ $MOs$ કેન્દ્રિય અણુની માત્ર એક $d-$ કક્ષા ધરાવે છે?

  • [JEE MAIN 2020]

લૂઇસ પ્રમાણે બંધક્રમાંક એટલે શું ? ${{\rm{H}}_2}{\rm{,}}{{\rm{O}}_2},{{\rm{N}}_2},{\rm{CO}},{\rm{NO}}$ નાં બંધારણ અને બંધકમાંક જણાવો.

નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?

$(A)$ ${{\rm{O}}_2}$  $(B)$ $\mathrm{Ne}_{2}$  $(C)$ $\mathrm{N}_{2}$  $(D)$ $\mathrm{F}_{2}$ 

${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $  ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 1997]