- Home
- Standard 12
- Biology
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
$1, 3$
$1, 2$
$2, 3$
$3, 4$
Solution
(a) : Intrauterine devices like copper $T$ are effective contraceptives for birth control. It suppresses sperm motility and the fertilising capacity of the sperm. Medical termination of pregnancy or induced abortion is voluntary or intentional termination of pregnancy before full term of foetus. It is comparatively safe upto $12$ weeks (the first trimester) of pregnancy.