"જો બે સંખ્યાઓ સરખી ન હોય તો તેમના વર્ગો પણ સરખા ન થાય ' આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ .......... થાય 

  • [JEE MAIN 2017]
  • A

    જો બે સંખ્યાઓનો વર્ગો સરખા હોય તો તે બે સંખ્યા સરખી થાય 

  • B

    જો બે સંખ્યાઓનો વર્ગો સરખા હોય તો તે બે સંખ્યા સરખી ન થાય 

  • C

    જો બે સંખ્યાઓનો વર્ગો સરખા ન હોય તો તે બે સંખ્યા સરખી ન થાય 

  • D

    જો બે સંખ્યાઓનો વર્ગો સરખા ન હોય તો તે બે સંખ્યા સરખી થાય 

Similar Questions

આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]

વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે 

નીચેનું વિધાન: $\left( {p \to q} \right) \to $ $[(\sim p\rightarrow q) \rightarrow  q ]$ એ . . . . .

  • [JEE MAIN 2017]

નીચેનામાંથી ક્યું વિધાન નિત્ય સત્ય નથી? 

  • [JEE MAIN 2019]

ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે

$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.

તો $..............$

  • [JEE MAIN 2023]