- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
easy
નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :
$(a)$ $293 \,K $
$(b)$ $470 \,K$
A
$200\,^oC$ અને $190\,^oC$
B
$20\,^oC$ અને $197\,^oC$
C
$15\,^oC$ અને $200\,^oC$
D
$25\,^oC$ અને $195\,^oC$
Solution
કૅલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફેરવવાનું સૂત્ર : $K – 273 = \,^oC$
$(a) \,\,293 \,K – 273 = 20\,^oC$
$(b)\, \,470\,K – 273 = 197\,^oC$
Standard 9
Science