- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
easy
કારણો દર્શાવો : લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે.
Option A
Option B
Option C
Option D
Solution
લાકડાનું ટેબલ ચોક્કસ કદ અને આકાર ધરાવે છે. તેમજ તે ખૂબ જ સખત હોય છે. ઉપરાંત તે અસંકોચનીય પણ છે. તેમજ લાકડાના કણો વચ્ચે અવકાશ પણ ન હોવાથી તે ઘન પદાર્થની લાક્ષણિકતા ધરાવે છે. આથી જ લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે.
Standard 9
Science