1. MATTER IN OUR SURROUNDINGS
easy

નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો :

$(a)$ $25\,^oC $

$(b)$ $373\,^oC$

A

$273\, K$ અને $373 \,K$

B

$330\, K$ અને $270 \,K$

C

$298\, K$ અને $ 646 \,K$

D

$270\, K$ અને $650 \,K$

Solution

ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિન તાપમાનમાં ફેરવવાનું સૂત્ર : 

$^oC + 273 = K$

$(a)$ $25\,^oC + 273 = 298\, K$

$(b)$ $373\,^oC + 273 = 646 \,K$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.