1. MATTER IN OUR SURROUNDINGS
easy

વાતાવ૨ણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો.

Option A
Option B
Option C
Option D

Solution

વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે અથવા તો તેનું તાપમાન ઘટાડવામાં આવે છે. કારણ કે આ પરિસ્થિતિમાં વાયુઓની ગતિજ ઊર્જામાં ઘટાડો થવાથી તેમના કણો એકબીજાની નજીક જવાથી તે પ્રવાહીમાં ફેરવાય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.