પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?
ગરમ ઉનાળામાં અથવા પાનખર ઋતુમાં પર્ણો ખેરવવાની વનસ્પતિની આ ક્રિયાને પર્ણપતન (Abscission) કહે છે.
આંતરિક રચનાકીય રીતે પતન વિસ્તારના કોષો પાતળી દીવાલવાળા અને લિગ્નીન અથવા સુબેરિનના સ્કૂલન વગરના હોય છે.
પર્ણપતન સમયે બે મધ્યસ્તરો વચ્ચેના કોષનો મધ્યપટલ ઓગળી જાય છે. પરંતુ પ્રાથમિક દીવાલ તેમની તેમજ (અખંડ) રહે છે મધ્યપટલ તેમજ બાજુના કોષોની દીવાલ પ્રાથમિક દીવાલ ઓગળી જાય છે. પરિણામે મધ્યસ્તરના બધા કોષોમાં પતન સ્તર પૂર્ણ રીતે ઓગળી જાય છે.
આમ, વનસ્પતિના અંગો છુટાં પડે છે. એટલે કે જયારે વરસાદ અથવા પવન હોય ત્યારે પણું વનસ્પતિથી છૂટા પડી જાય છે.
ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?
આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
પેશી ------ છે.