સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપો.

Similar Questions

વિધાન: બે બિલિયર્ડ દડાના સ્થિતિસ્થાપક સંઘાત માં ટૂંકાગાળાના દોલન દરમિયાન (જ્યારે તેઓ સંપર્કમાં હોય ત્યારે) કુલ ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે.

કારણ: ઘર્ષણ વિરુદ્ધ વપરાયેલ ઉર્જા એ ઉર્જા સંરક્ષણના નિયમ ને અનુસરતી નથી.

  • [AIIMS 2002]

$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?

  • [AIEEE 2012]

એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?

એક બોલ $ 'h'$  ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. પાછો ફરતો બોલ અટક્યા પહેલાં તેણે કેટલું અંતર કાપ્યું હશે?

$10m$ ઉંચાઇ પરથી દડાને મુકત કરતાં $20\%$ ઊર્જા અથડામણમા ગુમાવે છે.તો રેસ્ટીટયુશન ગુણાંક કેટલો થાય?

  • [AIIMS 2000]